હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
ઘરે વાટ્યું જુએ છે માં મોરી રે બેડલું
હો કે બેડલું હા કે બેડલું ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
તારી આંખોનો ઉલાળો રે ગિરધારી
તારી આંખોનો ઉલાળો રે ગિરધારી
તારી આંખોનો ઉલાળો રે ગિરધારી
તારી આંખોનો ઉલાળો રે ગિરધારી
જાણે દરિયાનો હિલોળો રે, બેડલું ચઢાવ રે ગિરધારી
હો કે બેડલું હા કે બેડલું ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
કે તારા માથાનો અંબોડો રે ઓ ગિરધારી
તારા માથાનો અંબોડો રે ઓ ગિરધારી
કે તારા માથાનો અંબોડો રે ઓ ગિરધારી
તારા માથાનો અંબોડો રે ઓ ગિરધારી
જાણે છૂટ્યો તેજીનો ઘોડો રે બેડલું
કે બેડલું હા બેડલું ચઢાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો ચઢાવ રે ઓ ગિરધારી
હા હારે ઘડુલીયો ચઢાવ રે ઓ ગિરધારી
