મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય
જનાવર જીવતાં ઝાલ્યાં રે
મોર ક્યાં બોલે
મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે
મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે
કે મારે ટોડલે બેઠો
કે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
કે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
હે મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય
જનાવર જીવતાં ઝાલ્યાં રે
મોર ક્યાં બોલે
મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે
મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે
કે મારે ટોડલે બેઠો રે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
