તારી વાતમાં મારું નામ હોય
મારી સાંજમાં તારો સાથ હોય
ભૂલે નહીં તું ક્યારે નહીં મને
मेरे हाथ में तेरा हाथ हो
जिंदगी मेरी तेरे साथ हो
फिर कुछ न मैं मांगूँ, रब से कभी
हमदम मेरे तू हर कहीं
देखूँ जहाँ तू है वहीं
तेरे बिना ना लागे दिल कहीं
ओ मेरे साहिबा
हर दुआ मज़ार तुम हो
ख्वाहिशों के पार तुम हो
इश्क़ बेशुमार तुम हो साहिबा
मैं हवा बहार तुम हो
नब्ज़ मेरी यार तुम हो
मेरे दिल निसार तुम हो साहिबा
દિલ ઉડે રે ઉડે રે
હવામાં ઉડે રે
ઉડે રે ઉડે રે
હવામાં ઉડે રે
લાગ્યો પ્રેમનો રંગ મને
લાગ્યો પ્રેમનો રંગ
દિલ ઉડે રે ઉડે રે
હવામાં ઉડે રે
ઉડે રે ઉડે રે
હવામાં ઉડે રે
લાગ્યો પ્રેમનો રંગ મને
લાગ્યો પ્રેમનો રંગ
सांस ले तू जहाँ
वो हवा मांग लूँ
फिर जहां हम मिले
वो जगह मांग लूँ
तेरी बाहों में हो
वो सुबह मांग लूँ
तू मुझे मिल गया
और क्या मांग लूँ
मेरी रूह की हर आवाज़ तू
जग से छुपा वो राज़ तू
मेरी बातों का अल्फाज़ तू
मेरे साहिबा
हर दुआ मज़ार तुम हो
ख्वाहिशों के पार तुम हो
इश्क़ बेशुमार तुम हो साहिबा
मैं हवा बाहर तुम हो
नब्ज़ मेरी यार तुम हो
मेरे दिल निसार तुम हो साहिबा
દિલ ઉડે રે ઉડે રે
હવામાં ઉડે રે
ઉડે રે ઉડે રે
હવામાં ઉડે રે
લાગ્યો પ્રેમનો રંગ મને
લાગ્યો પ્રેમનો રંગ
દિલ ઉડે રે ઉડે રે
હવામાં ઉડે રે
ઉડે રે ઉડે રે
હવામાં ઉડે રે
લાગ્યો પ્રેમનો રંગ મને
લાગ્યો પ્રેમનો રંગ




