ભૂલ કરતો હું ને સૌથી છુપાવતી હો જી
હો, જીવથી એ ઘણું વ્હાલભીની તું કરે
તને સતાવું ભલે હું કેટલું હો જી
હો, માડી ખીજાયે મને ને આંખો ભીની તું કરે
કે મને જે ગમે તું યે માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
બેની તારી સાથે
બેની તારી સાથે
હો, બેની તારી સાથે
કે બેની તારી સાથે
હૈયું ખોલીને કહેવાદે મને આજ રે હો જી
અધૂરો તારા વિના છે બેની તારો ભાઈ રે
Hmm, દોડી-દોડીને આવી જા મારી પાસ રે હો જી
હો, મારી ભૂલો બધી તું કરી દેજે માફ રે
કે મને જે ગમે તું યે માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
બેની તારી સાથે
બેની તારી સાથે
હો, બેની તારી સાથે
કે બેની તારી સાથે
લાખ તારલિયા ચમકશે આભમાં હો જી
એક તારલિયો છૂટશે લઈને મારું નામ
ચાંદથી એ ઘણું ચમકશે, ઑ (ઑ)
લઈને આવશે મારી આશ
(બેની તારી સાથે)
(બેની તારી સાથે)
(બેની તારી સાથે)
કે બેની તારી સાથે





