દૂધી તે તલાવડી
એની પાળે રે જાંબુડો
એ રે જાંબુડે
બાઈ મારો જીવલડો
હે જમાડજો
કસબારા જાઉં તો
બાઈ મારા સંદરાઈ ને તેડાવો
બાયું મારા સંદરાઇ માં આવે તો
હા રે મારા અટક્યા ઉકેલે જો
દૂધી તે તલાવડી
એની પાળે રે જાંબુડો
એ રે જાંબુડે
બાઈ મારો જીવલડો
હે જમાડજો
માટેલધામ જાઉં તો
બાયું મારી ખોડલને તેડાવો
બાયું મારી ખોડલ માં આવે તો
હા રે મારા અટક્યા ઉકેલે જો
દૂધી તે તલાવડી
એની પાળે રે જાંબુડો
એ રે જાંબુડે
બાઈ મારો જીવલડો
હે જમાડજો
ઓખાધરા જાઉં તો
બાઈ મારી મોગલને તેડાવો
બાયું મારી મોગલ માં આવે તો
હા રે મારા અટક્યા ઉકેલે જો
દૂધી તે તલાવડી
એની પાળે રે જાંબુડો
એ રે જાંબુડે
બાઈ મારો જીવલડો
હે જમાડજો
(જીવલડો જમાડજો
જીવલડો જમાડજો)
જીવલડો જમાડજો
(જીવલડો જમાડજો)





